________________
અતિ અદ્દભુત જિન મંદિર રૂડું, લાધા વહાર કરૂં તિહાં સત્તર જિન પડિમા વંદે; તેહનું ભાગ્ય ભલેવું. ભવિ૦૭
સા મીઠાચંદ લાધા જાણું, પાટણ રાહેરના વાસી જિનમંદિર સુંદર કરી પડિમા, પાંચ ઠવી છે ખાસી. ભવિ. ૮ - ગુણોત જયમલજીને દેહરે, ચૌમુખ જઈને જુહારૂં પ્રતિમા દોય દિગંબર દેહરે, ભુવને નિરખી ભાખ્યું સારૂ. ભવિ.
રિખભ મેદીએ પ્રાસાદ કરાવ્યો, તિહાં દસ પડિમા વં; રાજસી સાહના દેહરામાંહી, ભેટયા સાત જિર્ણદો.ભવિ. ૧૦
તીરથ સંઘ તણે રખવાલે, યક્ષ પદિ કહીએ, બીજી માત ચકેસરી વંદી, સુખ સંપત્તિ સહુ લહીએ. ભવિ૦ ૧૧
નહાનાં મોટાં ભુવન મળીને, બેંતાલીસ અવધારે સંખ્યાએ જિનજીની પડિમા, પાંચસેંસેળ જુહારે. ભવિ૦૧૨
ઈણિ પરે સઘળાં ચૈત્ય મળીને નાહી સુરજ કુંડ યણાએ શુચિ અંગ કરીને, પહેરો વચ્ચે અખંડ, ભવિ. ૧૪
વિધિ પૂર્વક સામગ્રી મેલી, બહુ ઉપચાર સંઘાત; નાભિનંદન પૂછ સહુ પૂજે,જિનગુણઅમૃત ગાવે. ભવિ૦ ૧૪.
ઢાળ સાતમી.
ભરત નૃપ ભાવશું એ—એ કેશી. - બીજી ટુંક હારીએ એ, પાવડીએ ચઢી એક નમો ગિરિરાજને એ, એ આંકણી