________________
૨૮૨
એહ તણા એહ ભવ પર ભવના આલઈએ અતિચાર રેખાણી. જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણી રે. પ્રાણ- ૧
ગુરૂ ઓળવીએ નહિ ગુરૂ વિનય, કાળે ધરી બહુ માન, સૂત્ર અરથ તદુભય કરી સુધાં, ભણુએ વહી ઉપધાન છે. પ્રાણુ જ્ઞાન
જ્ઞાનપગરણ પાટી પોથી, ઠવણી નેકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાલી રે. પ્રા. જ્ઞા૦૩
ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાછું જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવે, મિચ્છામિ દુકડ તેહરે. પ્રાજ્ઞા. ૪
પ્રાણી સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર વદે એમ વાણી રે, પ્રાણી સમક્તિ હૈ શુદ્ધ જાણી. જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિહરજો, ફળ સંદેહ મ રાખો રે. પ્રા. સ. ૫
મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ, સામીને ધરમે કરી સ્થિરતા, ભકિત પ્રભાવના કરીએ, પ્રા. સ. ૬
સંઘ ચેત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખ દ્રવ્ય દવા જ વિણસાડયો, વિણસંતો ઉવેખ્યો છે. પ્રા. સ. ૭
ઇત્યાદિ વિપરીતપણાથી, સમકિત ખંડથું જેહ, આ ભવ પરભવ વળીભવોભવ, મિચ્છામિ દુર્ડ તેહ રે. પ્રા. સ. ૮
પ્રાણી ચારિત્ર લ્યો ચિત્ત આણી, પંચ સમિતિ ત્રણ ગુણિ વિરાધી; આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મ પ્રમાદે,