________________
૭,
વરસીદાન અષભજી આપે, સાંભલે સાવધાનજી, ત્રણસેં કોડ અકાસી ઉપર; એંસી લાખ કહ્યો માનજી. ૪
સબલ સુગંધક પાણી ઉગતડાં, રિષભને નવડાવેજી; બહુ આભરણ અલંકાર પહિરાવો, શિબિકામાં પધરાવો. ૫
સુદંસણ શિબિકા પહેલાંઈ, નર ઉપાડે સારા; પછી અસુર સુર નાગના એવો, જાણો એ વિચારો છે. ૬
ઇંદ્ર ધજા આગળથી ચાલે, અષ્ટ મંગલિક વળી ડેજી; ગજ રથ ઘોડા ને બહુ પાખરિયા, જુવે લોક મન કાડેજ.
સૌધર્મ ને ઈશાનના ઇંદ્ર, બિહું પાખે ચમર વિંગ્રેજી તેના રે દંડ મણિ માણેક જડિયાં, જોતાં સૌ મન રીઝ.૮
પંચ વરણનાં ફૂલ વિખેર્યા, દુંદુભિ વાજાં વાગે ચાર નિકાયના દેવતા મળીયા, સહુ મોહ્યા તેના નાદે છે. ૮
વનિતા નગરી માંહે થઈને દીક્ષા લેવાને જાયજી લધુ પતાકા ઝાઝીરે દીસે, સોહાગણ નારી મંગળ ગાયછ.૧૦
વન સિદ્ધારથ અશોક તરૂ હેઠે, ચાર હજાર વળી સાથેજી; ચઉ મુષ્ટિએ લોચજ કરીયે, દીક્ષા લીધી શ્રી. આદિનાથજી..
ઢાળ ચેથી. દીક્ષા લઈને વરસ એક ભમ્યારે વૈરાગી, પછી વહોર્યો ઈશુ આહાર હરિ ધન રિષભજી શ્રેયાંસ ઘેર
૧૧.