________________
શેઠમાંહે દીપો વખાણીયે વાલી મનનનેમજી જય. આ૦૧૩૩
સા રૂપ ટલી જણિયે, તપગચ્છમાં તિલક સમાન, મહીયળ મહાજન શોભતાદિન દિન દોલત કરી વાન. આ૦૧૩૪
શ્રીહીરવિજયસૂરીશ્વરૂ, તેનાં ભવિજય કવિ શિષ્ય તેના ભાવવિજ્ય કવિ દીપતા, તાસ શિષ્ય ધનમુનિ ડીસ, આ૦
૧૩૫ તેના રૂપવિજય કવિરાજના, તેના કૃષ્ણ નમું કર જોડ વલી રંગવિજ્ય રંગે કરી, હું પ્રણમું પ્રણિપાત કોડ આ૦૧૩૬
સંવત અઢાર સતલે તરે, ભાદ્રવ ભાસ ઉદાર; હાજી તેરસ કુજાવાસર, એમનેમવિજયજયકાર. આ૦ ૧૩૭
શ્રી આદીશ્વરજીની ઢાળે,
ઢાળ પહેલી, શ્રી ગુરૂ ચરણ કમલ નમી જીરે, સમરી સરસતી માય; શ્રી મહાદેવને ગાવતાં જીર, હિયર્ડ હરખ ન માય. ૧
આદીશ્વર મુજ મન મોહનલ. એ આંકણી. નયરી અધ્યા જાએ છરે, ઇંદ્રપુરીથી સાર; નાભિ કુલગર રાજી છે, વિશ્વતણે આધાર. આ૦ ૨ - સુખ ભુવન સુખ સેજડી , પોઢયાં મરૂદેવી માત, સર્વાર્થસિદ્ધથી ચવી જીરે, ઉતર્યો ઉદર મોઝાર. આ૦ ૩
અષજ નિદ્રામે છતાં જીરે, સુપન દીઠાં છે. શ્રીકાર; ચૌદ સુપન પૂરાં લઘાં જીરે, ફલ ભાખો ભરથાર, આ૦ ૪