SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ઢાળ પંદરમી. રાગ-ધનાશ્રી. આજ અમ ધર રંગ વધામણાં, આજ ત્રુઠા ગેાડી પાસ; આજ ચિતામણુ આવી ચઢયા, આજ સફલ લી ૧૨૬ મન આશ. આ આજ સુરતરૂ લિએ આંગણે, આજ પ્રગટી મેાહનવેલ; આજ બિછડીયા વાહલા મિલ્યા, આજ અમ ઘર હુઈ રગરેલ. આ॰ ૧૨૭ આજ અમધર આંબા મહેારિએ,આજ વુઠી સેાવનધાર; આજ દૂધે વુઠા મેહુલા, આજ આવી ગંગા ખાર. આ॰૧૨૮ આજ ગાયેા ગાડીપુરના ધણી, શ્રીસ ંધ કરે ઉછાંà; ચામાસુ કીધુ ચાંપશુ,માટી તે મહિયલ માંડે. આ૦ ૧૨૯ ચઆણાં વાચા ચિહું છૂટમાં, તેમાં મેટા જાણા; મેઢાસ ફૂલભજી જાણીયે, એઢવા ધરતીમાં ધણી નહિં કાય. આ ૧૩૦ રામના રાજતણી પ, ચલાવે જગમાં રીત; સાલકી સાથમાંશાભતા, વિવેકી વાધા સુવિનીત. આ૦ ૧૩૧ પરમાણુ વેારા પરતાપતી, સમસ્ત રાજકાજમાં કામ; ભણસાયી નાથા તિહાં શાભતા, તેહને ઘરે મેહુલા દામ. આ ૧૩૧ સંધવી લાધા તે જાણીયે, લા મેતામાં હોય;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy