________________
૨૫૪
સેાવન ગુફા પશ્ચિમ દિશિ જિહાં,રયણ બિ ંબભંડાર્યાં તિહાં. ૭૧ કરી પ્રાસાદ સયળ રૂપાનાં, સાવન બિ’બકરી થાપના; કર્યાં અજિત પ્રાસાદ ઉદાર, એ સાગર સાતમેા ઉધ્ધાર. ૭૨ પચાસ કાડી પંચાણુ લાખ,ઉપર સહસ પંચાતરભાખ; એટલા સંધવી ભૂપતિ થયા, સાગર ચક્રવતી વારે કહ્યા.૭૩
ત્રીસ કેાડી દસ લાખ કાડી સાર,સગર અંતર કર્યાં ઉદ્દાર; વ્યંતરેન્દ્રે આઠમા સુચગ, અભિનદન ઉપદેશ ઉત્તુંગ. ૭૪
વારે શ્રીચંદ્રપ્રભુ તણે, ચંદ્રશેખર સુત આદર ધણે; ચંદ્રજસા રાજા મન રંગ, નવમા ઉધ્ધાર કર્યાં શેત્રુજ. ૭૫
શાંતિનાથ સેાળમા સ્વામ, રહ્યા ચામાસું વિમળિગિર ઠામ;તસ સુત ચક્રાયુધરાજિયા, તેણે દશમા ઉદ્ધારજ છીએ. ૭૬ શ્રી શાંતિ પ્રાસાદ ઉદ્દામ, હવે દશરથ સુત રાજા રામ; એકાદશમા કર્યાં ઉદ્દાર, મુનિસુવ્રત વારે મનેાહાર. ૭૭ નેમિનાથ વારે નિરધાર, પાંડવ પાંચે કર્યાં ઉધ્ધાર; શ્રી શત્રુંજયગિર પુગી રળી, એકાદશમા જાણો વળી, ૭૮ ઢાળ આઠમી.
( રાગ–વર્કરાડી. )
હવા, ખાઈ અક્ષેાણી અઢાર; કીધો માયને જીહાર
૭
પાંડવ પાંચ પ્રગટ પેાતાની પૃથ્વી કરી, કુંતા મા એમ ભણે, વત્સ સાંભળેા આપરે; ગાત્ર નિક ંદન તુમે કર્યાં, તે ક્રિમ છુટશેા પાપરે.
૮૦