________________
૧૩
જિન મુખે સિદ્ધગિરી સુણ્યા વિચાર, તિણે કીધા ત્રીજોઉડ્ડાર.૬૨ એક ઢાડી સાગર વળી ગયાં, ઢીઠાં ચૈત્ય વિસસ્થૂળ થયાં; માહેદ્ર ગાથા સુર લેાકેંદ્ર, કીધા ચાચા ઉદ્ઘાર ગિરીન્દ્ર, ૬૩
સાગર કાડી ગયાં દશ વળી, શ્રીબ્રહ્મેન્દ્ર ધણું મન ફળી; શ્રી શત્રુંજય તીરથ મનેાહાર, કીધા તેણે પાંચમા ઉદ્ઘાર,૬૪
એક કાડી લાખ સાગર અંતરે,ચમરેન્દ્રાદિક જીવન ઉદ્ભરે; છઠ્ઠો ઈન્દ્ર ભુવનપતિતણા, એ ઉદ્ધૃાર વિમળગિરિ સુણા• ૫
પચાસ કાડી લાખ સાગર તથુ, આફ્રિ અજીત વચ્ચે અંતર ભણું; તેહ વચ્ચે હુવા સુક્ષ્મ ઉડ્ડાર, તે કહેતાં નવિ લહીએ પાર.
૬૬
હવે અજિત બીજા જિન દેવ, શ્રીશેત્રુજે સેવામિસિ હેવ; સિદ્ક્ષેત્ર દેખી ગહગઘા, અજિતનાથ ચામાસું રહ્યા. ૬૦ ભાઈ પિતરાઈ અજિત જિનતણો, સગર નામે ખીજો ચક્રવતી ભણો; પુત્ર મરણે પામ્યા વેરાગ, ઇન્દ્રે પ્રીન્યા મહાભાગ્ય.
૬૮
ઈન્દ્ર તે વચન હૈડાપાં ધરી, પુત્ર મરહું ચિતા પરિહરી; ભરત તણી પર સંધવી થયા, શ્રીત્રુજય યાત્રા ગયા. ૬૯ ભરત મણિમય ભિખ્ખુ વિસાલ, કર્યાં કનકય પ્રાસાદ અમાલ; તે પેખી મન હરખ્યા ધણુ, નામ સાંભળ્યું પૂર્વજ તણુ.
-
૭૦
જાણી પડતા કાળ વિશેષ, રખે વિનાશ ઉપજે રેખ;