________________
૩૯
ઢાળ પાંચમી. કહે જંબુવતી અલબેલી, જો કે સાચું કહીએ સામલીઆ, તુમ વંશ થયા છે પહેલા, જો કે સાચું મુનિસુવ્રત જિન મહાભાગી. જો કે સાચું પ્રભુ સોલો સંસારી, જો કે સાચું એક લાખ ને બાણુ હજારી, જો કે સાચું છે તે પણ પરણ્યા છે નારી, જો કે સાચું છે પછી વિષય દશાને વારી. જો કે સાચું તે જિનળ સંજમ રસીયા, જે કે સારા જઈ શિવમંદિરમાં વસિયા; જે કે સારુ તે મત કર છોકરવાદી, જો કે સારુ નહિ શોભે જાદવ ગાદી. જો કે સારુ તેને વાટે કહીને ગાશે, જે કે સારુ પર ઘર પિરસણ કોણ દેશે, જે કે સારા પર નાર હસી બોલાવશો, જે કે સારા તબ તેના મહેણા ખાશે. જો કે સાવ વલી વંશ વધારણ નારી, જે કે સારા જહાં તુમ સરીખા અવતારી, જે કે સારા એમ હરિની ગોપી બોલે, જો કે, વયણ રસ અમૃત તોલે. જો કે સારા