________________
પ્રભુને સેનાને સિંહાસનથાપી, ગોપીચિંતે મનમાંહી વાલા; જળથી પ્રભુ અકળાશેરે, માનશેત્યારે વિવાહવાલા. સેલે૨
જ્યાં તત્ક્ષણ આકાશે થઈ વાણી, સાંભળજો હરિનાર વાલા; એક હજારને આડે કલશે, નવરાવ્યા એકધાર વાલા.સેલે ૩ હર્ષ ધરી જળ કેલ કરેરે, પ્રભુને છાંટે નીર વાલા; ફુલદડા કઈ હૃદયે મારે, માનની મદરસ પૂર વાલા. સોલેજ કામ કટાક્ષે કંઈક ઘેરે, લાલ શિવાને નંદ વાલા; કેસર સાવન ભરી પીચકારી, મારતી નેણાનંદ વાલા. સ. ૫ જલક્રીડા કરીને નીસરીયા, ટોલે મિલી સહુ નાર વાલા; રૂષભ કહે પહેલી પટરાણી, બેલે વયણ રસાલ વાલા. સ. ૬
દાળ ત્રીજી. સુંદરબાઈ ચાલ્યાં સાસરીએ—એ રાગ. કહે રૂખમણી હરિઠકુરાણી જો કે, તેમની દીલની જાણી જે કાયર છે નેમ નગીના જે કે, નારી ખરચે બીહને જે પ્રભુ જાદવ કુલના રાયા છે કે, લાલ શિવાના જાયા છે. ૧ નેહરને કાંબી વહાલી છે કે, ચુંદડી ભાગે વાલી એક વલી માગે વસ્તુ પ્યારી છે કે, ખરચની ચિંતા ભારી જે. ૨ તુજ બાંધવ જે ગિરધારી છે કે, તેને છ— હજારી જે શું રંભા હારી છે કે, કામ તણી અવતારી જે. ૩ હું હરિની જાઉં બલિહારી છે કે, સરખી પાલે નારી જો.. તે સહુના ખરચ ચલાવે છે કે, એક થકી શું જાવે છે. ૪