________________
૨૨ ચું અમારડે એવડે, પૂરવ પુન્યને નેહેરેહૈડલે હેજે હરસિએ, જે જિન મલિએ સંજોગો રે.
૧૫ અતિ આદર અવધારીએ, ચરમ ચોમાસલું રહિયારે, રાય રાણી સુર નર સવે, હિયડલા માંહે ગહગહિયારે; અમૃતથી અતિ મીઠડી, સામલી દેશના જિનની, પાપ સંતાપ પર થયે, શાતા થઈ તન મનનીરે. ૧૬
ઇંદ્ર આવે આ ચંદ્રમા, આવે નર નારીના દરેક ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, નાટિક નવ ને છંદ રે; જિનમુખ વયણની ગોઠડી, તિહાં હૈયે અતિ ઘણું મીઠીરે; તે નર તેહજ વરણ, જિણે નિજ નયણલે દીઠીરે. ૧૭
ઈમ આણ દે અતિક્રમા, શ્રાવણ ભાદ્રો આસરે, કૌતક કોડિલો અનુક્રમે, આવિયડે કાર્તિક માસો; પાખી પર્વ પવૅતલું, પોહતલું પુન્ય પ્રવાહિરે; રાય અઢાર તિહાં મિલ્યા, પોસહ લેવા ઉછાહિરે.
૧૮ ત્રિભુવન જન સવિ તિહાં મિલ્યા, શ્રી જિન વંદન કામરે, સહેજ સંકીર્ણ તિહાં થયે, તિલ પડવા નહિ ઠામરે, ગોયમ સ્વામી સમોવડી, સ્વામી સુધર્મા તિહાં બેઠા, ધન ધન તે જિણે આપણે, લોયણે જિનવર દિઠા. ૧૯
પૂરણ પુન્યના ઓષધ, પિષધ વ્રત વેગે લીધેરે, કાર્તિક કાલી ચઉદશે, જિન મુખે પચ્ચખાણ કીધાર રાય અઢાર પ્રમુખ ઘણે, જિન પગે વાંદણ દીધારે જિન વચના મૃત તિહાં ઘણે, ભવિયણે ઘટ ઘટ પીધારે.