________________
૨૨
૧૨
ઈમ ઉપસર્ગ સહેતાં તરણિ મિત વરસ, સાર્દુ ઉપર અધિક પક્ષ એકે, વીર કેવલ લહ્યું, કમ દુઃખ સવિ દહ્યું, ગહગહ્યું સુર નિકર નર અનેકે. મુત્ર
૧૦ ઇંદ્રભૂતિ પ્રમુખ સહસ ચઉદશ મુનિ, સાહુણ સહસ. છત્રીસ વિહસી ઓગણસાઠ સહસ એક લાખ શ્રદ્ધાલુઓ, શ્રાવિકા ત્રિલખ અઠાર સહસી. મુ.
૧૧ ઈમ અખીલ સાધુ પરિવારણું પરવર્યો, જલધિ જંગમ છો ગુહિર ગાજે; વિચરતા દેશ પરદેશ નિય દેશના ઉપદિશે સયલ સંદેહ ભાંજે. મુ
ઢાળ બીજી.
વિવાહલાની દેશી. હવે નિય આય અંતિમ સમે, જાણિય શ્રીજિનરાય રે, નયરી અપાપાએ આવીયા, રાય સમાજને ઠારે, હસ્તિપાલગરાએ દીઠલા, આવિયડા અંગણ બાર; નયણુ કમલ દેય વિહસીઆ, હરસીલા હઇડા મઝારરે. ૧૩ " ભલે ભલે પ્રભુજી પધારીયા, નયન પાવન કીધરે; જનમ સફલ આજ અમે તણે અખ્ત ધરે પાઉલા દીધારે રાણી રાય જિન પ્રણમીયા, માટે મોતિયડે વધાવીરે; જિન સન્મુખ કર જોડીય, બેઠલા આગલે આવીરે. ૧૪ - ધન અવતાર અમારડે, ધન દિન આજુને એહેરે, સુરતરૂ આંગણે મારિઓ, મતિયડે ગૂઠલો મેહોરે આ