SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ બીપાલ કહે કામિની સુણે રે લો, મેં જાવું પરદેશ રે; સુ માલમત્તા બહુ લાવશું લે, પૂરણુંકુમ તણી ખાંત રે સુશ્રી ૭ અવધિ કરી એક વરસની રે લે, ચાલ્યો નૃપ પરદેશ રે સુઇ શેઠ ધવલ સાથે ચાલ્યો રેલો, જલપસુવિશેષ રે.સુ. શ્રી. ૮ હાળ વીછ. ઈડર આંબા આંબલી એ દેશી. પરણી બમ્બરપતિ સુતા રે, ધવલ મૂકાવ્ય જ્યાં; જિનવર બાર ઉઘાડતે રે, કનકતુ બીજી ત્યાંહ, ચતુર નર સુણે શ્રીપાલ ચરિત્રએ આકણું. પરણી વસ્તુપાલની રે સમુદ્ર તટે આવંત; મકરકેતુ નૃપની સુતા રે, વીણું વાદે રીઝત. ચ૦ ૨ પાંચમી શૈલોકયસુંદરી રે, પરણી કુન્જા રૂપ, છઠ્ઠી સમસ્યા પૂરતી ૨, પંચ સખીશું અનૂપ. ચ૦ ૦ રાધાવેધી સાતમી ૨, આઠમી વિષ ઉતાર પરણે આવ્યો નિજ ઘરે રે, સાથે બહુ પરિવાર, ચ૦ ૪ પ્રજાપાલે સાંભલી રે, પર દલ કેરી વાત; ખધે કુહાડે લેઈ કરી રે, મયણા હુઈ વિખ્યાત, ચ૦ ૫ ચંપારાય લેઈ કરીને ભગવી કામિત ભેગ; ધર્મ આરાધી અવતર્યો રે, પહેતો નવમે સુરલેગ. ચ૦ ૬ ઢાળ ચેથી. કંત તમાકુ પરિહર-એ દેશી. એમ મહિમા સિદ્ધચક્રને, સુણી આરાધે સુવિવેક મેરે લાલ,
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy