________________
૨૦૯ : વિખવાદ જે રે તેં પુન્ય પૂરવ કીધા નહિ ૨, તો કીહાંથી પહોંચે આશ, જિન કિમ મળેરે.
કહે ભોલા સુલેલે, તું સરાગી પ્રભુ વૈરાગીમાં વડો રે; કિમ આવે પ્રભુ આંહી. જિ.
ચેલ મજીઠ સરખો જિન સાહિબેરે, તું તો ગલીને રંગ કટ કાચ તણો મૂલ તુજમાં નહીર, પ્રભુ નગીને રંગ. જિ.
શ્રી ભમર સરીખો ભેમી શ્રી ભગવંતરે, તું તો માખી તેલ; સરીખા સરીખે વીણ કણ બાજ ગોઠડીરે, તું હૃદય વિચારી બોલ. જિ.
કરમ સાથે લપટાણે તું છતાં લગેરે, તહાં લગે તુજને કાસ; સમતાને ગુણ જ્યારે તુજમાં આવશે, તિહારે જઈશ પ્રભુની પાસ, જિ.
ઢાળી આઠમી સીમંધર સ્વામી તણી ગુણમાલા, જે નર ભાવે ભણશેરે, તસ શિર વૈરી કોઈ નહી વ્યાપે, કરમ શત્રુને હણ-- શેરે. હમચડી.
હમચડી મારી હેલર, સીમંધર મોહન વેલરે, સત્યકી રાણુને નંદન નીરખી, સુખ સંપત્તિની ગેલરે. હમ૦ ૨
સીમંધર સ્વામી તણી ગુણમાલા, જે નારી નિત્ય ગણશે; સતી સહાગણ પીહર પસરી, પુત્ર સુલક્ષણ જણાશેરે. હમ,