SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ સહસ બેંતાલીશ તીન વરસાવલી જાણીએ હોલાલ, વરસ વલી જાણીએ સાડા આઠ મહિના ઊણું તે વખાણીએ હો લાલ, ઉણા તે વખાણીયે; નવસેં એંસી વરસે હોઈ પુસ્તક વાંચના હો લાલ, પુસ્તક વાંચના અંતર કાલ જાણે જિન ચોવીસનો હો લાલ, કે જિન વીસને. ૭ ઢાળ થી. દિન સકલ મનોહર-એ દેશી. જય આદિ જિણસર, ત્રિભુવનનો અવતંસ, નાભી રાજા ભરૂદેવા, કુલ માનસર હંસ સર્વાર્થ સિદ્ધથી ચાવી, ઈક્વાકુ ભૂમિવર ઠામ, અસાડ વદી ચોથે, અવતર્યા પુરૂષ પ્રસન્ન. ૧ ૌત્ર વદી આઠમે, જમ્યા શ્રી જિનરાય, આવે ઇંદ્ર ઈંદ્રાણી, પ્રભુજીના ગુણ ગાય; સુનંદા સુમંગલા, વરિયા જોબન પાય; ભરતાદિક એક સે, પુત્ર પુત્રી દો થાય. ૨ કરી રાજની સ્થાપના, વાસી વનિતા ઈન્દ્ર, જગમાં નીતિ ચલાય, માસ દેવીને નંદ, પ્રભુ શિલ્પ દેખાડી, ચારે જુગલ આચાર; નરકલા બહોતેર, ચોસઠ મહિલા સાર. ૩ ભરતાદિકને દીએ, અંગાદિકનું રાજ્ય, સુર નર ઇમ જપે, જય જય શ્રી જિનરાજ;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy