________________
૧૮૪
ઢાળ ત્રીજી. જિન અણુજી દશ દશ નિમલતા ધર–એ દેશી.
ભવી
કાર્તિક સુધીમાં જી, ધરમ વાસર અડ ધારીએ; તિમ વળી ફાગુણે જી, પર્વ અઠ્ઠાઈ સંભારીએ; ત્રણ અઠ્ઠાઇ જી, ચૌમાસી ત્રણ કારણી; છત્રનાં છે, પાતિક સર્વ નિવારણી. ૧ ત્રૂટક–નિવારણી પાતિક તણી એ જાણી, અવધિજ્ઞાને સુરવરા, નિકાય ચારના ઈંદ્ર હષિત, વદે નિજ નિજ અનુચરા; અઠ્ઠાઈ મહેાત્સવ કરણ સમયે, શાશ્વતા એ દેખીએ, સર્વિ સજ્જ થાએ દેવ દેવી, ધંટ નાદ વિશેષિએ. ૨ ચાલ–વલી સુરપતિ જી, ઉદ્દાષણા સુરલાકમાં; નિપજાવે જી, પરિકર સહિત અસેાકમાં; દ્વીપ આઠમે જી, નંદીશ્વર સ૧િ આવિયા, શાશ્વતી પ્રતિમાજી, પ્રણમી વધારે ભાવિયા. ત્રુટક—ભાવિયા પ્રણમી વધાવે પ્રભુને, હરખ બહુલે નાચતા; ત્રીસ વિધના કરીય નાટિક, કાડી સુરપતિ માચતા; હાથ જોડી માન મેાડી, અંગ ભાવ દેખાવતી; પછરા રંભા અતિ અચંભા, અરિહા ગુણ આલાવતી. ૪ ચાલ–ત્રણ અઠ્ઠાઇમાંજી, ખટ કલ્યાણક જિનતણા; તથા આલયજી, બાવન જિનનાં બિબ ઘણાં તસ સત્રનાજી; સદ્દભૂત અથ વખાણુતાં;
3
ઠામે પહોંચે જી, પછે જિન નામ સંભારતા, ૫