SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ કહે; પણ ધ્યાનમાંરે તે વાત પણ નવી લહે. ત્રોટક-તવ તેણે રત્ન અનેક કાટિ, વૃષ્ટિ થ્રીધી જાણીએ; બહુ જણા પર્વ આરાધવાને, સાદરા ગુણખાણુ એ; રાજા પણ તે દેખી મહિમા, શેઠને માને છું; કહે ધન્ય ધન્ય શેઠજી તુમ, સફલ જીવિત હું ગણુ. ૮ ઢાળ ત્રીજી. સાહેલડી-એ દેશી. ૩ તેહ નગરમાંહે વસે સાહેલડીરે, ત્રણ પુરૂષ ગુણવત તે; માંચી હાલી એક ધેાખી સાહેલડીરે, ષટપવી પાલત તા. ૧ સાધર્મિક જાણી કરી, સાવ શેઠ કરે બહુ માન તે1; પારણે અશન વસન તથા, સા॰ દ્રવ્યતણું બહુ દાન તા. ૨ સાધર્મિક સગપણુ વડું, સા॰ એ સમ અવર ન કાઈ તા; શેઠ સગે તે ત્રણ જણા, સા॰ સમક્તિ દૃષ્ટિ હૈાય તે, એક દિન ચૌદસને દિને સાથે રાય ધેાખીને ગેહ તા; ચિવર રાય રાણી તણાં, સા॰ મેાકલિયાં વર નેહ તા. ४ આજ જ ધાઇ આપજો, સા॰ મહેાચ્છત્ર કૌમુદ્રી કાલ તા; રજક કહે સુણા માહરે, સા૦ કુટુંબ સહિત વ્રત પાલ તા. ૫ ધાવું નહિ ચૌદસ દિને, સા॰ તવ નૃપ ખાલે જાણતા; નૃપ આણાયે નિયમ શા, સા॰ જેહથી જાયે પ્રાણ તા. ૬ સજ્જન શેઠ પણ ઈમ કહે,સા॰ એહમાં હઠ નવ તાણુ તા; રાજકાપ અપભ્રાજના, સા॰ ધર્મ તણી પણ હાણુ તા. ૭
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy