________________
કાપ કરી વલતુ કહે, બેઠા રહેા ધરવાસરે. સું॰ સ૦ ૧૦ ચૂલામાંહિ નાંખિયાં, પુસ્તક પાટી સાયરે; સુ રીસે ધમધમતી કહે, આખર મરશે સહુ કાયરે. સું॰ સ૦ ૧૧ ગ્રંથ કહે નારી પ્રત્યે, કાણુ દીએ કન્યાદાનરે; સું મૂરખ ગુણ ગ્રહે નહિ, ન લહે આદર માતરે. સુ॰ સ૦ ૧૨ બિહુ જણ માંહિ ભાલતાં, ક્રોધ વસ્યા વિકરાલરે; સુ જિનદેવે માથુ મૂશકું, મરણ પામી તતકાલરે, સું॰ સ૦ ૧૩ તેહ મરી ગુમજરી, અવતરી તાહરે ગેહરે, સું જાતિ સ્મરણ ઉપનું, પ્રગટી પુન્યની વેલરે. સું॰ સ૦ ૧૪ સાચું સાચું સહુ કહે, જ્ઞાન ભણેા ગુણ ખારે; સું તપને જો ઉદ્યમ કરેા, તા હેા કેવલ નાણુરે. સું॰ સ૦ ૧૫
દુહા—પાંસઠ મહિના કીજીએ, માસ માસ ઉપવાસ;
પેાથી થાપેા આગલે, સ્વસ્તિક પૂરા ખાસ. પાંચ પાંચ લ મૂકીએ, પાંચ જાતિનાં ધાન; પાંચ વાટી ઢીવા કરા, પાંચ ઢાઉ પકવાન. કુસુમ ભલાં આણી કરી, ધૂપ પૂજા કરી સાર; નમેા નાણુરસ ગુણ ગણા, ઉત્તર દિશિ દાય હજાર. ૩ ભક્તિ કરે સાહમ્ભી તણી, શક્તિ તણે અનુસાર; જિનવર જીગતે પૂજતાં, પામે મેાક્ષ દુવાર, આર ઉપવાસ ન કરી શકે, વરસ માંહિ દિન એક; જાવજીવ આરાહિયે, આણી પરમ વિવેક
૧