SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ભારી પીલે ચીકણો, કનક અનેક તરંભરે; પર્યાય દષ્ટિ ન દિજીએ, એકજ કનક અભંગરે. ધી | દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સરૂપ અનેક રે; નિર્વિકપ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. ધ. ૫ પરમારથ પંથ જે કહે, તે રંજે એક સંતરે, વ્યવહાર લખ જે રહે, તેહના ભેદ અનંત રે. ધ. ૬ વ્યવહારે લખ દોહિલ, કઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથરે. ધ ૭ એક પખી લખી પ્રીતિની, તુમ સાથે જગનાથ કૃપા કરીને રાખજે, ચરણ તળે ગ્રહી હાથ રે. ધ. ૮ ચી ધરમ તીરથતણે, તીરથ ફલ તતસાર રે તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે. - ધો ૯ ૯૦ મલ્લીનાથ સ્વામીનું સ્તવન, (૧૯) સગ કાફી. સેવક કિમ અવગણિયે હૈ મલિજિન ! એહ અબ શોભા સારી; અવર જહને આદર અતિ દીયે, તેહને ભૂલ નિવારી. | હો મલિ૦ ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણુંજુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણ ન આણી. હો મલ્લિ૦ ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી નિદ્રા સુપન દશા રીસાણું, જાણું ન નાથ મનાવી.હો મહિલ૦૩
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy