SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રી આનંદઘનજીકૃત ચોવીશી. ૭૨ શ્રી કષભદેવ સ્વામીનું સ્તવન (૧). (રાગ-મારૂ કરમ પરીક્ષા કરણ કુમર ચારે–એ દેશી) ષભ જિનેશ્વર પ્રીતમ માહરે, ઓર ન ચાહું કંત; રીયો સાહેબ સંગ ન પરિહરેરે, ભાગે સાદિ અનંત. ૦૧ પ્રીત સગાઈરે જગમાં સહુ કરેરે, પ્રીત સગાઈ ન કાય; પ્રીત સગાઈરે નિરૂપાધિક કહીર, સોપાધિક ધન ખાય. ૦ ૨ કઈ કંથ કારણ કાષ્ટભક્ષણ કરે, મિલશું કંથને ધાય; એ મેળ નવિ કહીયે સંભવેરે, મેળે ઠામ ન ઠાય. 2 3 કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિચિત્ત ધર્યુંરે, રંજન ધાતુ મિલાપ. ૪૦૪ કોઈ કહે લીલારે અલખ લખ તરે, લખ પૂરે મન આશ, દેષ રહિતને લીલા નવિ ઘટેર, લીલા દેષ વિલાસ. . ૫ ચિત્ત પ્રસનેંરે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એક કપટ રહિત થઈ આતમ અરપણરે, આનંદઘન પદરેહ ત્રાટ ૬ ૭૩ શ્રી અજિતનાથનું સ્તવન. (૨) રાગ-આશાવરી. મારું મન મેહુરે શ્રીવિમલાચલેરે-એ દેશી. પંથડે નિહાળું રે બીજા જિનતણેરે, અજિત અજિત ગુણધામ, જે તેં જીત્યારે તેણે હું જીતીરે, પુરૂષ કર્યુ મુજ નામ. ૫૦૧ ચરમ નયણ કરી મારગ જેવારે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએરે, નયણ તે દિવ્યવિચાર.૫૦૨.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy