________________
પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મોશા સુરનર વૃં ને ભૂપ.
સાહિબા૩ તીરથે કોઈ નહિ રે, શેત્ર જ સારખું રે; પ્રવચન પેખીને, કીધું મેં તો પારખું રે; બહષભને જોઈ જોઈ હરખે હુ ત્રિભુવન લીલા પામે તે,
સાહિબા. ૪ ભવભવ માણું રે, પ્રભુ તારી સેવાના રે; ભાવઠ - ભાગેરે, જગમાં જે વિના રે; પ્રભુ મારા પૂરો મનના કેડ, ઈમ કહે ઉલ્ય રત્ન કર જેડ.
સાહિબા. ૫ ૬ર શ્રી સિહાચળનું સ્તવન, યહ વિમલ ગિરિવર, શિખર સુંદર, સકલ તીરથ સાર રે, નાભિનંદન ત્રિજગવંદન, કષભ જિન સુખકારરે, યહ વિ. ૧ ચૈત્ય તરૂવર રૂપ રાયણ, તેમ અતિ મહાર રે; નાભિનંદન તણાં પગલાં, ભેટનાં ભવપાર રે. વિ. ૨ સમવસર્યા આદિ અનાવર, જાણી લાળ અનંત રે; અજિત શાંતિ માસું રહીંઆ, ઈમ અનેક મહંત ,વિ. ૩ સાધુ સિધ્યા જિહાં અનંતા, પુંડરીક ગણધાર રે, શાબ ને પ્રદ્યુમ્ન પાંડવ, પ્રમુખ બહુ અણુમાર રે. વિમ. ૪ મિ છનને શિષ્ય થાવસ્થા, સહસ અષ્ટ પરિવાર રે; અંતગડ જિન મૂત્ર માંહે, જ્ઞાતા સૂત્ર મઝાર રે. વિ. ૫