________________
re
સાગરચંદ્ર કહે શાલતુ, પારણું કીધું પ્રમાણ, પ્ર૦ ૨૦ જે એ શીખે જે સાંભળે, તેને અભિમાન ન હેાય; તે ધર અવિચળ વધામણાં, લેશે શિવપુર સેાય. પ્ર૦ ૨૧ ૫૬ શ્રી પાર્શ્વનાથજીનુ સ્તવન.
માતા વામાઢે બેલાવે જમવા પાસને, જમવા વેળા થઇ છે રમવાને શિદ જાવ, ચાલેા તાત તુમારા બહુ થાયે ઉતાવળા, વહેલા હાલાને ભેાજનીયા ટાઢાંથાય. મા૦૧
માતાનું વચન સુણીને જમવાને બહુ પ્રેમથું, બુદ્ધિ બાજોઠ ઢાળી બેઠા થઇ હોંશિયાર, વિનય થાળ અનુઆલી, લાલન આગલ મૂકીયા, વિવેક વાટકીયેા શાભાવે, થાલ મેાઝાર, માતા ૨ સમકિત શેલડીના છેલીને ગ। મૂકીયા, દાનના દાડિમ દાણા ફાલી આપ્યા ખાસ; સમતા સીતાલના રસ પીો બહુ રાજીયા, જુક્તિ જામલ પ્યારા આરાગાને પાસ, માતા ૩ મારા નાનડીયાને ચાખા ચિત્તના ચુરમા, સુમતિ સાકર ઉપર ભાવશું ભેજું ધૃત; ભકિત ભજીયા પીરસ્યા -પાસકુમારને પ્રેમશું; અનુભવ અથાણા ચાખે। તે રાખા સરત.
માતા ૪
પ્રભુને ગુણ ગુ ંજામે જ્ઞાન ગુઢવડા પીરસ્યા, પ્રેમના પેંડા જમજો માન વધારણ કાજ, જાણપણાની જલેબી