SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ તો કેવળીને નડયાં, મૂક્યા લોહીજ થામ કમથી ન્યારારે જે હુવા, પહોંચ્યા શિવપુર ઠામ. પ્ર. ૧૦ કમેં સુધાકર સૂરને, ભમતાં કર્યો દિન રાત; કર્મ કરણ જેવી કરી, ઝંપે નહી તિલ માત્ર. પ્ર૧૧ વિનીતા નગરી રળીયામણી, માંહી છે વર્ણ અઢાર; લોક કાલાહલ ઘણે કરે, કંઈ ન લે મહારાજ. પ્ર. ૧૨ પ્રભુજી તિહાં ફરતા થકાં, માસ ગયા દશ દેય; ત્યાં કને અંતરાય તૂટશે, પામશે આહારજ સોય. પ્ર. ૧૩ શ્રી શ્રેયાંશ નરેશરૂ, બેઠા બારા બહાર, પ્રભુ ફરતારે નિરખિયાવહારાવે નહીં કેઈઆહાર. પ્ર૦૧૪ શ્રી શ્રેયાંશ નરેશરૂ, મોકલ્યા સેવક સાર; પ્રભુજી પધારો પ્રેમશું, છે સૂઝતો આહાર. પ્ર૧૫ : સો દશ ઘડા ત્યાં લાવીયા, શેરડી રસને ૨ આહાર, પ્રભુજીને વહોરા પ્રેમશું, વહોરા ઉત્તમ ભાવ. મ. ૧૬ કરપાત્ર તિહાં માંડીયા, શગજ ચઢી અઘ નાશ છોટે એક ન ભૂમિ પડે, ચોવીશ અતિશય સાર. પ્ર. ૧૦ પ્રથમ પારણું તિહાં કર્યું, દેવ બોલ્યા જેજેકાર; ત્યાં કને વૃષ્ટિ સેના તણી, ક્રોડ સાડાબાર. પ્ર. ૧૮ શ્રીશ્રેયાંસ નરેશરૂ, લેશે મુક્તિને ભાર; તમે જોતિ ઝળમળે, ફરી એના સંસાર. મ. ૧૯ સંવત અઢારક શોભતું, વર્ષ એકાણું જાણ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy