________________
[ પ ] ઠથી, તુમ સુત દીપે દેદાર; ચાલ જોવાને માવડી, ગયવર સ્કંધ અસવાર. રિષભ | ૧૦ | દુરથી વાજારે સાંભળી, જેવા હર્ષ ન માય: હર્ષનાં આંસુથી ફાટયાં; પડલ તે દૂર પલાય. રિષભ | ૧૧ / ગયવર સ્કંધથી દેખીયા, નિરૂપમ પુત્ર દેદાર; આધાર દીધે નહિ માયને, માય મન ખેદ અપાર. રિષભ | ૧૨ ૫ કેનાં છરૂને માવી, એ તો છે વિતરાગ; ઈણીપેરે ભાવના ભાવતાં, કેવળ પામ્યા માહા ભાગ્ય. રિષભ | ૧૩ ! ગાયવર સ્કંધથી મુક્તિ ગયાં, અંતગઢ કેવળી એહ; વંદો પુત્રને માવડી, આણી અધીક સહ. રિષભ ! ૧૪ મે રિષભની શોભાને વણવી, સમકિત શહેર મઝાર; શ્રી સિદ્ધગિરિ મહામ્ય સાંભળો, શ્રી સંઘને ગૃહ ગહાટ. રિષભ કે ૧૫ સંવત અઢાર એશીએ, માગશર માસ સહાય; દીપવિજય કવીરાયના, મંગલ માલા સિવાય રિષભ૦ ૧૬
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ચાલે ચાલીને જઈએ સોરઠ દેશમારે, જીહાં પુંડ. રિકગિરિ પ્રખ્યાત નો નેહ ધરી ગીરિરાજનેરે, એહ તરણ તારણ તીથ જાણીએ. ગિરિ મહિમા અપરંપાર. આંકણી સાખી-અનંત મુનિવર એ ગિરિ, વરિયા શિવ વધુ નાર, વલી અનંતા આંહિકને, પામશે ભવને પાર. નવ સંદેહ મનમાં આણશેરે, જેની શાસ્ત્રમાં ઘણું છે શાખ. નમે છે ૧. સાખી–અઢાર કેડા કેડી સાગરૂ, નાભી રાયા કુળચંદ, પ્રથમ ધર્મ ચલાવતાં, મરૂ દેવીને નંદ, લાખ ગાશી પૂર્વ ઘરમાં રહ્યા છે, પ્રભુ દેતા વરસી