________________
[૫૦] ગાતો, કોડ કોડ કમ ખપાવીએ છણંદજી. એક પાવલા વીકમ રાજ્યથી અઢારસે અઠયાસી, ખંભાત નગર સેહાવીએ છણંદજી; દીપવિજય કવિરાજ વ્રતધારી, નિત્ય નિશાન વજડાવીએ છણંદજી. એકo | ૧૨ છે
રિષભદેવનું સ્તવન ભરતજી કહે સુણો માવડી, પ્રગટયાં નવે નિધાન; નિત્ય નિત્ય દેતાં લંભડા, હવે જુઓ પુત્રનાં માન. રિષભની શોભા શી કહું૦ | ૧ | અઢાર કોડાકડી સાગરે, વશી નયર અનુપ; ચાર યણનું માન છે, જેવા ચાલોને ચુપ. રિષભ૦ મે ૨ | પેલે રૂપાને કેટ છે, કાંગરા કંચન સમાન, બીજે કંચનના કેટ છે, કાંગરા રતન સમાન. રિષભર છે ૩ છે ત્રીજે રતનને કેટ છે, કાંગરા મણીમય જાણ; તેમાં મધ્ય સિંહાસન, હુકમ કરે પરમાણ. રિષભ મે ૪ કે પૂર્વ દિશિની સંખ્યા સુણો, પગથીયાં વીસ હજાર; એણુપેરે ગણતાં ચારે દિશા, પગથીયાં એશી હજાર. રિષભ૦ ૫ | શીરપર ત્રણ છત્ર જળહળે, તેથી ત્રિભુવન રાય; ત્રણ ભુવનને રે પાદશાહ; કેવળજ્ઞાન સહાય. રિષભ | ૬ વીશ બત્રીશ સુરપતિ, વળી દોય, ચંદ્રને સૂર્ય દેય કડી ઉભા ખડા, તુમ સુત રિષભ હજુર. રિષભ૦ ૭ છે ચામર જેડા વીશ છે, ભામંડલ ઝલકંત; ગાજે ગગનેરે દુંદભી, કુલ પગાર વરસંત. રિષભ | ૮ | બાર ગુણો પ્રભુ દેહથી, અશોક વૃક્ષ શ્રીકાર; મેઘ સમાન દે દેશના, અમૃતવાણી જયકાર. રિષભ૦ | ૯ | પ્રતિહારજરે આ