________________
[૩૬] અંબર ખેલે અબળા બાળી. દીવે છે ૨ | દીપાળ ભણે એણે કુલ અજવાળી, ભાવે ભક્ત વદન નિહાળી. દી. | ૩ દીપાળ કવિ કહે ઈણ કળીકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે. દિ. | ૪ | અમ ઘેર મંગળિક તમ ઘેર મંગળિક, સકલસંઘ ઘેર મંગલિક હેજે. દી. પા
મંગળ દીવે ચારે મંગળ ચાર, આજે મારે; ચાર મંગલ ચાર, દે દરસ સરસ જનજીકે, શોભા સુંદર સાર. આજે છે ૧ મે છિનું છિનું છિનું મનમોહન ચર, ઘસી કેસર ઘનસાર. આજે છે જે વિવિધ જાતી કે પુષ્પ મંગાવે, મોગર લાલ ગુલાલ. આજે૦ | ૩ | ધુપ ઉવેખને કરે આરતી, મુખ બોલો જયકાર. આજે છે ૪ હર્ષ ધરી આદિશ્વર પૂજે, ચૌમુખ પ્રતિમા ચાર. આજે છે પ છે હૈયે ધરી ભાવ ભાવના ભાવે, જિમ પામે ભવપાર. આજે છે ૬ સાંકળચંદ સેવક જનજીકે, આનંદઘન ઉપકાર. આજે છે ૭ |
પાંચમાઆરાનું સ્વરૂપ. પાંચમા આરામાં બનનારા બનાવે છે ભગવાન માહવીરે ગૌતમ સ્વામીને કહેલા તે શ્રી આર્ય સુહસ્તિસૂરિએ સંપ્રતિરાજાને કહ્યા (આ બાબત દીવાલી કલ૫માં વિસ્તરથી જણવેલી છે. પણ અત્રે જગ્યાના સંકેચને લીધે ઘણી સંક્ષેપથી આપી છે. વધુ જાણવાની જીજ્ઞાસુઓએ ત્યાંથી વાંચી લેવું.)