________________
[ ૨૮૫ ]
શ્રી આત્મહિત શિક્ષા સજ્ઝાય.
( આવે! જમાઇ પ્રાહુણા જયવતાજી–એ દેશી. ) ચેતના કહે કર જોડીનેરે, સુણેા રંગ રસીયા; માણીગર આતમ રામ, પ્રીતમ પાતળીઆ, કુમતિ કદાગ્રહ ગેહનીરે, સુ॰ કુડ કષ્ટનું ધામ. પ્રી॰ ॥ ૧ ॥ કુલહીણી કુલક્ષણીરે, ૩૦ લા વિહુણી રીસાલ; પ્રી કોષ મુખી ચાંડાલણી સ૦ છેડી દ્યો એહના ખ્યાલ. પ્રી॰ ।। ૨ ।। શ્રી જિનધમ સમાચારે, સુ॰ તન મન કરી એક ચિત્ત; પ્રી સંધ્યા કાગ વાદલ જસારે, સુ॰ છે સંસાર અનિત્ય. પ્રી॰ ।। ૩ ।। સ્વારથીઓ સ'સાર છેરે, સુ॰ સહુ સ્વાથે ધરે નહ; પ્રી જખ સ્વારથ પૂગે નહીંરે, સુ છટકી દેખાવે છેટુ. પ્રી- ૫ ૪ ૫ કાયા કારમીરે, સુ॰ પલક પલક પલટાય; પ્રી॰ સમય સમય આયુ ઘટેરે, સુ॰ ક્ષણ રાખ્યુ ન રહાય. પ્રી ॥ ૫ ॥ લૌકિક માત પિતા સેવરે, ૩૦ બાહ્ય કુટુંબ કહેવાય; પ્રી॰ માલ મુલકએ માલીયેા, સુ સખકા છેડી જાય. પ્રી॰ ॥ ૬॥ લેાકેાત્તર કુટુ ખથીરે, ૩૦ પ્રેમ ધરા અતરંગ, પ્રો॰ ધૈય પિતા વ્રત માવડીરે, સુ ભ્રાત સંજમ શુચીચંગ. પ્રી॰ ! છ ! સુકુલણી ગિની દયારે, સુ॰ જગહિત વચ્છલ મિત્ત; પ્રી કુલ ભાસણ ખીમા ઘરણીરે, સુ॰ પુત્ર વિવેક પવિત્ત. પ્રી॰ ।। ૮ । શિયલ ભૂષણ અમર ધરારે, તિલક આણા વીતરાગ; પ્રી સુમતિ રસાયણ તપ રૂપીરે, સુણા॰ ભાજન ખટરસ પાક. પ્રી॰ । ૯ ।। ઉપશમ સુંદર મંદિરેરે, સુણા જ્ઞાન દીપક મનાહાર; પ્રી૰ ધ્યાન પશ્યક બિછાવીનેરે, સુા ધમ