________________
T૭૬] તેહજ નાણી; નવિ માને તેહજ અજ્ઞાની, એવી જિનવર વાણું. શ્રી મે ૧૪ છે ટુંક વણ કુમત સમાની, સૂણે મત ભૂલે પ્રાણી, બેધિ બીજની કરસે હાણી, કિમ વરસે શિવરાણ. છે ૧૫ જે ક્ષેત્રપાળ ભવાની દેહરે, તિહાં જાવું નવિ વારે; વીતરાગને દેહરે વારે, તે કુણ સૂત્ર અનુસારે. શ્રી. ૧૬ મેલાં કપડાં ડું બાંધી, ઘર ઘર ભીક્ષા ફરતા; માંદા માણસની પરે ડું, બોલે જાણે મરતા. શ્રી. મે ૧૭ બાહિર કાલા માંહે કાલા, જેહવા કાલા પારા; પંચમકાલે એ દુષ્ટ પ્રગટયા, મહા મૂઢ વિકરાલા. શ્રી. છે ૧૮ છે ઢંઢત ઢંઢત પ્રાણી, તેહી ધર્મ ન પાસે; તે માટે મૂઢ ઢંઢત કહેવા, એલે જનમ ગમા. શ્રી, છે ૧૯ ભાવ ભેદ તત્ત્વ નવી જાણે, દયા દયા મુખ ભાખે; મુગ્ધ લેકને ભરમે પાડે, એ પણ દુર્ગતિ માટે. શ્રી | ૨૦ ભાષ્ય ચૂર્ણ ટીકા નવી માને, કેવલ સૂત્ર પિોકારે; તે માંહે નિજ કલ્પીત સ્થાપી, બહુ સંસાર વધારે. શ્રી. ૨૧ આગમને એક વણે ઉત્થાપે, તે કહ્યો અનંત સંસારી; આખે સ્કંધ ઉત્થાપે તેની, શી ગતિ હવે સારી. શ્રી. છે ૨૨ ચિત્ર લિખિત નારી જેવતા, વાધે કામ વિકાર, તિમ જિન પ્રતિમા મુદ્રા દેખી, શુદ્ધ ભાવ વિસ્તાર. શ્રી | ૨૩ છે તે માટે હઠ છેડે ભવિયા, પ્રતિમાશું દિલ રાખે; જિન પ્રવચન જેને, અનુભવ ભરી રસ ચાખે. શ્રી | ૨૪ ઢંઢક પચવીસી એહમેં ગાઈ, નગર નાડુલ મજાર; જસવંત શ્રી જિનેન્દ્ર પર્યાપે, હિતકાર અધિકારી શ્રી. છે રપ છે