________________
[૨૫]
૫ ૧ ! કેવલ નાણી ચ' નાણી, એણુ સમે નહિં ભરત મઝાર; જિન પ્રતિમા જિન પ્રવચન, જેના એ માટે આધાર. શ્રી॰ ।। ૨ ।। તે જિનવર પ્રતિમા ઉત્થાપી, કુમતિ હૈડા ફૂટે; તે વિના કારિયા હાનિ લાગે, તે તેા થાથા કૂટે શ્રી॰ ॥ ૩ ॥ જિન પ્રતિમા દશથી દર્શન, લહીએ વ્રતનુ મૂલ; તેહજ મૂલ કારણ ઉત્થાપી, શુ થાયે જગ ફૂલ. શ્રી॰ ।। ૪ ।। અભય કુમાર મૂકી પ્રતિમા, દેખી આર્દ્ર કુમાર; પ્રતિબેાધ સંયમ લઇ સુધા, એ ચાવેા અધિકાર. શ્રી॰ । ૫ ।। પ્રતિમા આકારે મચ્છ નિહાલે, અન્ય મચ્છ વિ મુઝે; સમિતિ પામે જાતિ સ્મરણુ, તસ પૂર્વ ભવ સૂઝે. શ્રી॰ । ૬ ।। ચૈત્ય વિના અન્ય તીરથ મુજને, વંદન પૂજા નિષેધે; સાતમે અગે શ્રી આણુă, સમિતિ ધારૂ સૂધે. શ્રી॰ । ૭ । છઠ્ઠું અંગે જ્ઞાતા સૂત્રે, દ્રૌપદીએ જિન પૂજ્યા; એહવા અક્ષર દેખે તે પણ, મૂઢમતિ નવ ખૂઝયા, શ્રી॰ । ૮ ।। ચારણ મુનિએ ચૈઇઅ વદ્યા, ભગવઇ અંગે રગે; મરડી અથ કરે તિણે સ્થાનક, કુમતિતણે પ્રસંગે, શ્રી॰ ।। ૯ ।। ભગવઈ આદિ શ્રી ગણધરજી, ખભી લીપીને વાંદે; એહવા અક્ષર સ્થાપના દેખી, કુમતિ કહા કિમ નઢે શ્રી॰ । ૧૦ ।। સૂર્યાસે જિન આગલે, નાટક કીધુ મનને રગે; સમક્તિ દ્રષ્ટિ તેડુ વખાણ્યા, રાય પસેણી ઉમ`ગે, શ્રી॰ ।। ૧૧ ।। સમક્તિ દૃષ્ટિ શ્રાવક કરણી, જિનઘર જેડ કરાવે; તે બારમે દેવલાકે પહોંચે, મહા નિશીથ આ લાવે. શ્રી॰ । ૧૨ । અષ્ટાપદ ગિરિ ઉપર ભરતે, મણિમય ભિખ ભરાવ્યા; એહુવા અક્ષર આવસ્યક સૂત્રે, ગૌતમ વંદન આયા. શ્રી. ।। ૧૩ ।। પરંપરાગત પુસ્તક પ્રતિમા, માને