________________
[૫૩] અથે લબ્ધિવિજયકૃત ભલડીની સઝાય.
બાપલડી રે જીભલડી તું, કાં નવિ બેલે મીઠું, વિરૂવાં વચનતનું ફળ વિરૂવાં, તે તે નવિ દીઠું રે. બાક | ૧ અન્નદક અણગમતો તુઝને, જે નવિ રૂચે અનઠે, અણબેલા તુ સ્થા માટે, બેલે કુવચન દીઠે છે. બાળ મારા અગ્નિ દાધે તે પણ પાલે, કુવચન દુર્ગતિ ઘાલે, અગ્નિથકી અધિકું તે કુવચન, તે તે ખિણ ખિણ સાલે રે. બા છે૩. તે નર માન મહેત નવિ પામે, જે નર હોય મુખગી, તેહને તે કઈ નવિ બોલાવે, તેને પ્રત્યક્ષ સોગી રે. બા | ૪ | કોઈ ભર્યોને કડવું બોલે, અભિમાને અણગમતે, આપણે અવગુણ નવિ દેખે, તે કિમ જાશે મુગતે રે. બા| ૫ | જન્મ જન્મની પ્રીતિ વિણસે, એકણ કડુયે બેલે, મીઠા વચન થકી વિણ ગથે, લે સબ જગ મેલે રે. બા ! ૬ આગમને અનુસારે હિતમતિ, જે નર રૂડું ભાખે. પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લજજા જગમાંહિ રાખે રે. બા ! ૭ છે સુવચન કુવચનનાં ફળ જાણું, ગુણ અવગુણ મન આણી; વાણી બોલે અમીય સમાણી, લબ્ધિ કહે સુણ પ્રાણ રે. બા| ૮ | પદ્મવિજયજી કૃત આંબિલ તપની સઝાય.
| (દેશી રસીયાની. )
શ્રી મુનિચંદ્ર મુનિશ્વર વંદિયે, ગુણવંતા ગણધાર, સુજ્ઞાની, દેશના સરસ સુધારસ વરસતા, ક્યું પુષ્કર જલ