________________
૨૫૨ ] રે, કુષ્ઠરોગ તે નરને થવે રે. મુંબ છે ૬ શ્રીસિદ્ધાંત જનઆગમ માંહિ રે, રાત્રિભેજન દેષ બહુ ત્યાંહી રે, કાંતિવિજ્ય કહે એ વ્રત સાર રે, જે પાલે તસ ધન અવતારે રે. મુ. | ૭.
અથ શ્રી વીર પ્રભુની સઝાય. સમવસરણ સિંહાસને જી રે. વીરજી કરે રે વખાણ, દશમા ઉત્તરાધ્યયનમાંજી રે, દીએ ઉપદેશ સુજાણ, સમ
મેં રે ગેયમ મ કરે પ્રમાદ. છે ૧ | જીમ તરૂપપુર પાંદડું જી રે, પડતાં ન લાગે રે વાર, તિમ એ માણસ જીવડે રે, ન રહે થિર સંસાર. સમય છે ૨ ડાભ અણુજલ એસજી રે, ક્ષણએક રહે જલબિંદ, તિમ એ ચંચળ જીવડે જી રે, ન રહે ઇંદ્ર નરિક, સ. ૫ ૩ સુમ નિગદ ભમી કરી રે, રાશિ ચઢી વહેવાર, લાખ ચોરાસી છવાયેનિમાંજી રે, લા નરભવ સાર સવ છે ૪ શરીર જરાએ જાજરોજી રે, શિરપર પલીયા રે કેશ, ઈદ્રિ બલહાણ પડયાજી રે, પગે પગે પેખે કલેસ. સવ છે પછે ભવસાયર તરવા ભણી જી રે, સંયમ પ્રહણપૂર, તાજ૫ કિરિયા આકરીજી રે, મોક્ષ નગર છે દૂર. સ. છે ૬. એમ નિસુણી પ્રભુ દેશનાજી રે, ગણધર થયા. સાવધાન, પાપ પડલ પાછાં પડ્યાં રે, પામ્યા કેવલજ્ઞાન. સ. | ૭ | ગૌતમના ગુણ ગાવતાં રે, ઘરપતિની રે કેડ, વાચક શ્રીકરણ ઈમ ભણેજી રે, વંદુ બે કરજેડ, સમય મેરે ગોયમ મ કરે પ્રમાદ. સ. | ૮