________________
[૨૪] નિશિભજન હું નવિ કરૂં રે, જે કાયામાં શ્વાસ રે. લાભ | ૮ | શેઠ કહે નિશિભજન કરે છે, તે રહે અમઆવાસ, નહિ તે પીઅર પહોંચજો રે, તુમ સ્યુ ઘરવાસ રે. લાભ૦ | ૯ સા કહે જેમ જન પરવર્યા રે, તેડી લાવ્યા રે ગેહ, તિમ મુજ પરિવારે પરવર્યા રે; પહોંચાડે સસનેહ રે. લાભ | ૧૦ |
ઢાળ ૩ જી. (કપુર હોયે અતિ ઉજળા રે—એ દેશી). દેવદત્ત વ્યવહાર રે, આણી મનમાં રીશ, વહુ વેરાવણ ચાલીયો રે, લઈ સાથે જગશો રે, પ્રાણ જીવદયા મન આણ. ૧. એ સઘલા જિનની વાણી રે પ્રાણ, ધર્મરાય પટરાણી રે એ આપે કોડી કલ્યાણી રે પ્રાણી, જીવ | ર અનુક્રમે મારગ ચાલતાં રે, શેઠ સહોદર ગામ, જામિની જમવા તેડીઆરે, તે તેણે નિજ ધામ રે, પ્રાણી છવો છે ૩ ! ન જમે શેઠ તે વહુ વિનારે, વહુ પણ ન જમે જમેરાત, સાથે સર્વે નવિ જમ્યાં રે, વાધિ બહલી રાત રે, પ્રાણી | ૪ શેઠ સગાં રાતે જમ્યાં રે, મરી ગયાં તે આપ, ચોખા ચરૂમાં દેખી રે, રાતે રંધાણે સાપ રે. પ્રાણી
પ છે શેઠ કહે અમકુલ તણી રે, તું કુલદેવીમાય, કુટુંબ સહુ છવાડીયે રે, એમ કહી લાગે પાય રે પ્રાણી છે દો નવકાર મંત્ર ભણી કરીરે, છાંટીયાં સહુને નીર, ધર્મ પ્રભાવે તે થયા રે, ચેતન સઘલા જીવ રે. પ્રાણી છે ૭ મૃગ
૧ રાત્રીએ.