________________
[૨૪] ઇત્યાદિક તિહાં પીરસ્યાં શાક. ૫ ૧૩ તેડે વહુ જમવા પાંતમાં, તે કહે હું ન જમું જિહાં લગે આતમા, સસરો કહે તું મા પડ ફંદમાં, મતવાંદે જિનવર મહાતમા. ૧૪ ત્રણ દિવસ કીધા ઉપવાસ, ચેાથે દિન ગઈ મુનિવર પાસ, વાંદી કહે નિશિ ભેજનતજુ, કિમજિન ચરણ કમલને ભજું, કિણીપ દઉં મુનિવરને દાન, મિથ્યામતિ ઘરમાં અસમાન. ૧૫ !
ઢાળ ૨ જી.
પુન્ય પ્રશંસીએ દેશી. શાસ્ત્ર વિચારી ગુરૂ કહે રે, સુણ મૃગસુંદરી બાલ, ચૂલા ઉપર ચંદ્રવો રે, તું બાંધે ચોસાલ રે, લાભ અછે ઘણે. છે ૧ | પંચ તીર્થ દિન પ્રતે કરે રે, શત્રુંજય ગિરનાર, આબુ અષ્ટાપદ વલી રે, સમેત્તશિખર શિરદાર રે. લાભ છે ૨ પાંચ મુનિવરને ભાવથી રે, પડિલાભ જેટલે, તેટલે ફલતું જાણજે, એક ચંદ્રોદય સારે રે. લાભ પાસા ગુરૂવાદી નિજ ઘર જઈ રે, ચૂલા ઉપર ચંગ, ચંદ્રોદય તેણે બાંધિયારે, જીવદયા મન રંગ રે. લાભ | ૪ | સસરે નિજ સુતને કહ્યું રે, દેખી તેણે તત્કાલ, તુજકામિની કામણ કીધાં રે, તેણે તે નાખે વાલ છે. લાભ પા વલી વલી બાંધે કામિની રે, વલી વલી જવાલે રે કત, સાતવાર એમ જવાલી રે, ચંદ્રોદય તેણે તંતરે. લાભ છે ૬. સસરો કહે શું માંડી રે, એ ઘરમાંહે બંધ,
યે ચંકુ સ્યુ કરે રે, નિશિભજન તમે મડે રે. લાભ છે ૭. સા કહે છવજતના ભણી રે, એ સઘલે પ્રયાસ,