________________
[૩૮] છે ૨૫ વૃત દુગ્ધાદિક છટે પડત, છદિત દોષન લીયે મહંત, ભેજનદેષ પાંચ મન ધરે, પરિહરતાં આતમ હિત કરે છે ૨૬ ખીર ખાંડ વૃત ભલે સાર, પેયાદિક છે ત્રણ પ્રકાર, સંયેજના દોષ એ તજે, જેમ જઈ મુક્તિ રમણીને ભજે છે ૨૭ છે ઘણે જમે ચુકે શુભધ્યાન, બીજે દોષ કહ્યો આ પ્રમાણ, મીઠું ખારૂં મુખ ઉચ્ચરે, તેણે દેશે વ્રત્ત લીયારો કરે ૨૮ અનુદે નિંદે જમતે, ધુમ્રદેષ ચોથે દીપતે, સુધાદિષટકારણ વિણ મુંજત, કારણદોષ કહ્યો અરિહંત કે ૨૯ એણી પરે સુડતાલીસે થયા, સમરણ માત્ર બોલ્યા જુજુઆ, એ દેષ તજે જે એકમના, તેહ તણાં લીજે ભામણ છે ૩૦ |
કીસ, કામકુંભને અમૃત ભરીયે, સકલ જન આનંદ કરે, તપગચ્છ સહગુરૂ અણુસરી વિજયદાનસૂરીશ્વર૦ ૩૧ છે જગરાજ પંડિત તણે શીષ્ય, સહજ વિમલ આણંદ ધરી, આપ આપણે જાણવા ભણી, એ પિંડબત્રીસી કરીમારા
માનવિજયજી કૃત. અથ દશચંદરવાની સઝાય.
ઢાળ ૧ લી,
દેશી ચોપાઇ. સમરી સિદ્ધ અનંત મહંત, કેવલ જ્ઞાની સિદ્ધિ વત; ચંદરવા ઘરમાં દશ ઠામ, તેહ તણાં કહું સુણજે નામ. કે ૧ છે જે જન પાન પીષણ ખાંડણે, શય્યા