________________
[૨૩૭] ચારિત્રમણિ તે દોષે દહંત છે ૧૪ વૈદ્યક ઉપદેસીને લીયે, દેષતિગિચ્છા તે ટાલીયે, ક્રોધ કરી લે ઘેવર ન્યાય કોઇ દેશે તપ તપે ગરમાયો છે ૧૫ મે માન લગે સે યથા, એ દોષતણ છે હેટી કથા, આષાઢભુત પરાવર્તા કરંત, માયાએ વ્રત થકી પડંત છે ૧૬ લેભ લગે બહુ ઘર ઘર ભમે, સરસ વાંછતો સંયમ ગમે, પુથ્વી પચ્છા સંસ્તવ કરે, સહી તે દુર્ગતિનારીવરે માલા વિદ્યા દેખાવ આપણી, લેતાં આણ ખંડે જીનતણી, મંત્ર દાન કરે આજીવિકા, તપ જપ સવિ જાય તેહકા; છે ૧૮ સોહગદેહગ કરી જીવંત, તે જગદેષ બોલ્યા ભગવંત, આંખે અંજનકે ચરણ દીએ, અન્નદોષ તે સહિ માનીયે; } ૧૯ ગર્ભપાતનકે કરે ઉતપતિ, બોધિબીજહારે તે જતિ, મૂલકમદેષ સોલ, કાલે જેમ મુનિ શિવપુર રમે, ૨૦ છે હવે એષણદેશ દશ જાણ, સેવંતાં હવે સદ્ગતિ હાણ, શુદ્ધ અશુદ્ધની શંકા હોય, શકિતપિંડ મ લેશો કેય; ૨૧ છે અચિત્ત આહાર સચિત્ત ખરડી પ્રક્ષિતદોષ જુનવરે વજી, અચિત્ત વસ્તુ સચિત્તમાં ધરી, નિશ્ચિત દોષ તેતે પરિહરીફ છે રર સચિત્તતણે દી ઢાંકણે, પિહિતદેષ નામ તેહતણે, મોટો ભાજન હવે પરેલ, લાવી દેતાં સંહરિત દેષ; છે ૨૩ દેણહારજે ધ્રુજે ખરો, દાયક દોષ દૂરે પરિહર, જે ગાજોગ કીધે જે એક, મિશ્રદોષ ટાલે તે છેક; ૨૪ અપરિણત ચિહુ ભેદ વિચાર, નિજનામે એ દોષ નિવાર, રેખાદિક ભીને પિંડ ગ્રહ્યો, લિજ્ઞાલિત્ત દેષ જિન કરી