________________
[૨૫] ધન કણ કંચન ગેહ, થઈ નિઃસ્નેહી નિરિહ રે; ખેહ સમાણી જાણી દેહ, નવિ પિસે પાપે જેહ રે. તે છે દ છે દેષ રહિત આહાર જે પામે, જે લૂખે પરિણામે રે; લેતો દેહનું સુખ નવિ કામે, જગતો આઠંઈ જામે છે. તે છે ૭ રસના રસ રસીયો નવિ થા, નિર્લોભી નિમય રે; સહે પરિસહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાયા રે. તે ૮ રાતે કાઉસગ કરી સમશાને, જે સિંહ પરિસહ જાણે રે; તે નવિ કે હવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. તે ! ૯ છે કોઈ ઉપર ન ધરે કોઇ, દિયે સહુને પ્રતિબંધ રે, કર્મ આઠ ઝીંપવા જોદ્ધ, કરતો સંયમ શોધ છે. તે છે ૧૦ | દશ વેકાલિક દશમાધ્યયને, એમ ભાગે આચાર છે. તે ગુરૂ લાભવિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર છે. તે છે ૧૧ છે
એકાદશીધ્યયન સજાય. નમે રે નમો શીશ જય ગિરિ એ દેશી સાધુજી સંયમ સુધે પાલે, ત્રત દુપણ સવિ ટાલે. દશવૈકાલિક સુત્ર સાંભલે, મુની મારગ આજુઆલે છે. સા. સં. ૧ એ આકણી, રોગાંતિક પરિ સહ સંકટ પરસંગે પણ ધીર રે, ચારિત્રથી મત ચુકે પ્રાણી, ઈમ ભાખે જિનવીર રે, સાર૦ મે ૨ ણચારી ભંડે કહાવે, ઈહિ ભવ પરભવ હારે રે, નરક નિગોદ તણાં દુઃખ પામે, ભમતો બહુ સંસારે . સા. સં. ૧ ૩ ૫ ચિત્ત
ખે ચારિત્ર આરાધે, ઉપસમ નીર અગાધ રે, જલે સુંદર સમતા દરિયે, તે સુખ સંપત્તિ સાધે રે. સા. સં.