________________
[૨૧૪] ગુરૂ મહાટે કહિયે, રાજા પરે તસ આણા વહિ; ચે. આ૦ અલ્પકૃત પણ બહુશ્રુત જાણે, શાસ્ત્ર સિદ્ધાંત તેહ મનાણે. ચેતે ગુરૂથી અલગ મત રહો ભાઈ ગુરૂ સેવે લેશે ગૌરવાઈ. ચેટ શો છે ૮ ગુરૂ વિનયે ગીતારથ થાશે, વછીત સવિ સુખ લખમી કમાશે ચેટ લ૦ સાંત દાંત વિનયી લજજાલુ, તપ જપ કિયાવંત દયાલુ. ચેટ વં છે ૯ ગુરૂકુલ વાસી વસતે શિષ્ય, પૂજનીય હોયે વિસવા વિસ; ૨૦ વિ૦ દશ વૈકાલિક નવમે અધ્યયને, અર્થ એ ભાંખે કેવલી વય. એ. કે. ઈણ પરે લાભવિજય ગુરૂ સેવી, વૃદ્ધિવિજય સ્થિર લખમી લહેવી. ચેલ૦ કે ૧૦ |
દશમાધ્યન સક્ઝાય. (ત તરીયા ભાઈ તે તરીયા-એ દેશી.) તે મુનિ વંદે તે મુનિ વંદે, ઉપશમ રસને કંદ રે; નિર્મલ જ્ઞાન કિયાને ચંદે, તપ તેજે જેહ દિશંદે છે. તે છે ૧ છે એ આંકણી પંચશ્રવને કરિ પરિહાર, પંચ મહાવ્રત ધારે રે; ષટ જીવતણે આધાર, કરતો ઉગ્ર વિહારે રે. તે છે ૨પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધર્મ ધ્યાન નિરાબાધ રે; પંચમ ગતિને મારગ સાધે, શુભ ગુણ તે ઈમ વધે છે. તે છે ૩. કય વિકય ન કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે; ચારિત્ર પાલે નિરતિ ચારે, ચાલતે ખડગની ધાર છે. તે છે ૪ ભેગને રોગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણે રે; તપ કૃતને મદ નવિ આણે, ગેપવી અંગ ઠેકાણે રે. તે છે પ છાંડી