________________
[૧૭૮] દશત્રિક વગેરેની સ્વાત. ત્રણ નિસાહિ ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પ્રણામ કરી જે છે; ત્રણ પ્રકારી પૂજા કરીને, અવસ્થા ત્રણ ભાવીજે; ત્રણ દિશિ વછ જિન જુઓ, ભૂમિકા ત્રણ પુંજીજે; આલંબન મુદ્રા ત્રણ પ્રણિધાન, ચિત્યવંદન ત્રણ કીજે ૧ / પહેલે ભાવજિન દ્રવ્યજિન બીજે, ત્રીજે એક ચિત્ય ધારે છે; ચોથે નામજિન પાંચમે સર્વકા ચૈત્ય જુહારાજી; વિહરમાન છટ્ટે જિન વદે, સાતમે નાણ નિહાળેજ, સિદ્ધ મહાવીરજિન ઉર્જિત અષ્ટાપદ, શાસનસુર સંભાળજી
૨ | શકસ્તવમાં દય અધિકાર, અરિહંત ચેઈયાણું ત્રીજે; ચાવીસસ્થામાં દેય પ્રકાર, કૃતસ્તવ દેય લીજે. સિદ્ધસ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિકારો; નિયું. ક્તિએ કિયા જાણે, ભાષ્યમાંહે વિસ્તાર છે ૩ છે તંબેલ પાન ભેજન વાહન, મેહણ એક ચિત્ત ધારો, થુંક સળેખમ વડી લઘુ નીતિ, જુગટે રમવું વારો છે, એ દશે આશાતના મેટી, વજે જિનવર દ્વારે, ક્ષમાવિજય જિન એણી પરે જપે, શાસનસુર સંભારે. . ૪
શ્રી ઋષભદેવજિનેન્દ્ર સ્તુતિ,
(શાર્દૂલવિક્રીડિત-વૃત્તમ) ભવ્યાજવિધતિરણ વિસ્તારિકર્માવલી-રગ્લાસામજ નાભિનન્દન! મહાનષ્ટાપદાભાસુરે ભકલ્યા વન્દિતપાદપદ્મ વિદુષાં સંપાદય પ્રોઝિતા–રમ્ભા સામ જનાભિનન્દન મહાનષ્ટાપદાભાસુઃ ૧ છે તે વઃ પાતુ જિ