________________
[૧૭૬ ] ઉદાર નદી, સૂત્ર જિનમત ગાઈએ વૃત્તિ ટીકા ભાષ્ય ચણિ, પિસ્તાળીશ આગમ થાઈએ. એ ૩ દેય દિશિ બાળક દેય જેને, સદા ભવિયણ સુખકરૂં; દુઃખહરિ અંબાલુબ સુંદર, દુરિત દેહગ અપહરૂ; ગિરનાર મંડણનેમિ જિનવર, ચરણ પંકજ સેવીએ; શ્રી સંઘ સુપ્રસન્ન મંગળ, કરે અંબા દેવી એ છે ૪
શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ. ગંધારે મહાવીર જિર્ણદા, જેને સેવે સુર નર અંદા, દીઠે પરમાનંદા; ચૈત્ર સુદ તેરશ દિન જાયા, છપ્પન દિકકુમરી ગુણ ગાયા, હરખ ધરી હુલરાયા; ત્રીશ વરસ પાળી ઘરવાસ, માગશર વદ દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ; એ જિન સેવે હિતકર જાણી, એહથી લહીએ શિવ પટરાણી, પુણ્ય તણું એ ખાણ છે ૧ નષભ જિનેશ્વર તેર ભવ સાર, ચંદ્ર પ્રભુ ભવ આઠ ઉદાર, શાંતિ કુમાર ભવ બાર, મુનિસુવ્રત ને નેમિકુમાર, તે જિનના નવ નવ ભવ સાર, દશ ભવ પાકુમાર; સત્યાવીશ ભવ વીરના કહીએ, સત્તર જિનના ત્રણ ત્રણ લહીએ, જિન વચને સદહીએ; ચોવીશ જિનને એહ વિચાર, એહથી લહીએ ભવને પાર, નમતાં જય જયકાર | ૨ | વૈશાખ સુદ દશમી લહી નાણુ, સિંહાસન બેઠા વર્ધમાન, ઉપદેશ દે પ્રધાન; અગ્નિ ખુણે હવે ૫ર્ષદા સુણુએ, સાધવી વૈમાનિક સ્ત્રી ગણીએ, મુનિવર ત્યાંહી જ ભણીએ; વ્યંતર તિષી ભુવનપતિ સાર, એહને નેત્રત ખુણે અધિકાર, વાયવ્ય ખુણે એહની નાર; ઈશાને શોભે નર નાર, વૈમાનિક સુર પર્ષદા બાર,