________________
[૧૬] ઉપવાસ, મન વંછિત લીલા, સુંદર ભોગ વિલાસ. | ૨ | આગમ માંહિ એહને, બોલ્ય લાભ અનંત, વિધિશું પરમાર, સાધે સુદ્ધા સંત; દિન દિન વળી અધિક, વાધે અધિક નૂર, દુઃખ દેહગ તેહનાં, નાસી જાયે દૂર. ને ૩ મહિમા જગ માટે, રોહિણી તપનો જાણ, સૌભાગ્ય સદાયે, પામે ચતુર સુજાણ; નિત્ય નિત્ય ઘેર મહત્સવ, નિત્ય નવલા શણગાર, જિન શાસન દેવી, લબ્ધિ રૂચિ જયકાર | ૪ .
રહિણીની સ્તુતિ. માસ માસ રોહિણી તપ કીજે, વાસુપૂજ્યની પ્રતિમા પૂછજે રોગ શક ન આવે અંગે, દય સહસ જપ મન રંગે. ૧ છે અતીત અનામત ને વર્તમાન, ત્રણ ચોવીશી બોતેર નામ; શુભવિષે કહે અહ પ્રકાશ, સુખ લહે રોહિણી તપ ભાસ. | ૨છે એ છે આગમ અંગ અગ્યાર, ચૌદ પૂર્વ ને ઉપાંગ બાર ત્યાં છે. રહિણી તપ વિખ્યાત, જપતાં કહીએ મુક્તિનો વાસ. | ૩ | શાસન દેવી મનબળ આપ, સુમતિ કરી જિનશાસને થાપ; શુભવિજય કહે દેશ અમારો, લાભવિજય કહે એહ સંભારો. ૫ ૪
સિદ્ધચક્રની સ્તુતિ અંગ દેશ ચંપાપુરી વાસી, મચણા ને શ્રીપાળ સુખાશી, સમક્તિશું મન વાસી આદિ જિનેશ્વરની ઉલ્લાસ, ભાવે પૂજા કીધી મન આશી, ભાવ ધરી વિશ્વાસી, ગલિત કોઢ ગયે તેણે નાશી, સુવિધિશું સિદ્ધચકે ઉપાસી, થયા