________________
[૧૧૬] પેરે દયાવે રે ધ્યાન; વ્રત પચ્ચખાણ કિમ આદરે રે, કેણ પરે દીયે બહુ દાન. ઈહાં ! ૨ | ઈહાં ઉચિત કિયા નહીં રે, અનુકંપા લવ લેશ; અભય સુપાત્ર અ૯૫ હઆ રે, એ ભરત આ દેશ રે. ઈહાં રે ૩ નિશ્ચય સરસવ જેટલું રે, બહુ ચાલ્યો વ્યવહાર અત્યંતર વિરલા હુવા રે, ઝાઝે બાહ્ય આચાર રે. ઈહાં રે ૪ છે
ઢાળ ૪ થી. સીમંધર તું માહરે સાહિબ, હું સેવક તારો દાસ રે; તુજ વિના ભવ ભમી કરી થાક, હવે આપ શિવવાસ રે. સી. | ૧ | એણે વાટે વટેમાર્ગ નાવે, નાવે કાસિદ કેઈરે; કાગળ કુણ સાથે પહોંચાડું, હું મેહ્યો તુજ માંહી રે. સી. | ૨ | તૃષ્ણાનું દુઃખ હેત ન મુજને, હત સંતેષનું ધ્યાન રે; તે હું ધ્યાન ધરત પ્રભુ તાહરૂં, સ્થિર કરી રાખત મન રે સીટ છે ૩. ચાર કષાય ઘટમાં રહ્યા વ્યાપી, રાતે ઇક્રિય રસ રે; મદનપણું કહે કયારે વ્યાપે, મન નાચે મુજ વશ રે. સી. કે ૪ . નિવડ પરિણામે ગાંઠે બાંધી, તે કેમ છુટશે સ્વામ રે; તે હુન્નર છે તુજમાં પ્રભુજી, આવો અમારે કામ રે. સી. | ૫ |
ઢાળ પ મી. સીમંધર જિન એમ કહે, પુછે તિહાંના લોક રે; ભરત ક્ષેત્રની વાતડી; સાંભળે સુર નર ક જે. સી. ૧૫ ત્રીજે આરે બેઠા પછી, જશે કેટલેક કાળ રે પદ્મનાભ જિન તવ હશે, જ્ઞાનને ઝાકઝમાળ રે. સી. ૨ છઠ્ઠું આરે જે હશે, તે પ્રાણ મહાપાપ રે; શાતા નહીં એ કે