________________
[૧૧] પરીક્ષાવંત થોડા હુવા રે, સરધાને વિશ્વાસ રે, સ્વામી | ૩ | ધર્માની તે હાંસી કરે રે, પક્ષ વિહુણ સદાય; લભ ઘણા જગ વ્યાપી રે, તેણે સાચું નવિ થાય છે.
સ્વામી છે ૪. સામાચારી જુદી જુદી રે, સહુ કહે મારો ધર્મ છેટું ખરું કેમ જાણીએ રે, તે કોણ ભાગે ભમે રે. સ્વામી ૫ છે
ઢાળ ૨ જી. વીરજી જ્યારે બહાં વિચરતા, ત્યારે વતતી શાંતિ રે; જે જન આવીને પૂછતા, તસ ભાંગતી બ્રાંતી રે.
૧ | હૈ હૈ જ્ઞાનીને વિરહ પડે, તે તો દહે મુજ દુખ રે; સ્વામી સીમંધર તુજ વિના, તે મુજ કુણ કરે સુખ રે. હૈ. મે ૨ વિરહિણીની રચણી જેસી, એસી મુજ ઘધ જાય રે, વાત મુખે નવનવિ સાંભળી, પણ નિર્ણય નવિ થાય છે. હૈ. | ૩ | જે જે દુર્ભાગી જીવડા, તે તે અવતર્યા અહીં રે; ભૂલા ભમે રે વાડેલીયે, જિહાં કેવળી નહીં રે. હૈ. કે ૪ ધન્ય મહાવિદેહના માનવી, જિહાં જિનજી આરોગ્ય છે. જ્ઞાન દન ચરણ આદરી, સંયમ લીયે ગુરૂ ગ રે, હૈ. . પ .
ઢાળ ૩ જી. સીમંધર સ્વામી માહરા રે, તું ગુરૂ ને તું જ દેવ; તુજ વિણ અવર ન ઓળખું રે ન કરૂં અવરની સેવ રે; ઈહ કને આવજે, વળી ચતુર્વિધ સંઘને રે સાથે લાવજે. એ આકણ છે ૧ છે તે સંઘ કેમ ક્રિયા કરે, કેણી