________________
[૧૨]. વધી રે. . ૮ મુને ચડાવી મેરૂ શિષ, પાડી હેઠી રે; કેમ સહેવાયે મહારાજ, વિરહ અંગીઠી રે. ૯ છે મુને પરણી પ્રાણ આધાર, સંયમ લેજો રે; હું પતિવ્રતા છું સ્વામી, સાથે વહેજે રે. મે ૧૦ છે એમ આઠ ભવની પ્રીત, પીયુડા વળશે રે, મુજ મનના મરથ નાથ, પૂરણ ફળશે રે. ૧૧ છે પછે ચાર મહાવ્રત સાર, ચુંદી દીધી રે; રંગીલી રાજુલ નાર, પ્રેમે લીધી રે. ૫ ૧૨ મૈથ્યાદિક ભાવના ચાર, ચોરી બાંધી રે; દહી ધ્યાનાનળ સળગાય, કમ ઉપાધિ રે. મે ૧૩ થયે રત્નત્રયી કંસાર, એકી ભાવે રે, આગે વર ને નાર, શુદ્ધ સ્વભાવે રે. ૧૪ તજી ચંચળતા ત્રિક ગ, મળીયા રે, ક્ષમાવિજય જિન નેમ, અનુભવ કળીયા રે. મે ૧૫
શ્રી પાર્શ્વનાથનું સ્તવન.
પ્રભુ વામા નંદ કુમાર નયને દીઠારે, આ અમૃતથી મહારાજ અતીશે મીઠારે, પૂરણ પુન્ય પસાય પ્રભુજી ભેટયારે, આ મિથ્યા મતના ફંદ સર્વે મેટયારે. છે ૧ છે ગીરૂઆ ગુણ ભંડાર કરૂણા કીજે રે, મૂકી મનની બ્રાંત દશન દીજે રે, લટપટ નાવે દાય કહું કરજેવરે, પસરી પૂરણ પ્રીત જાય નવિ છેરે. મે ૨ એ રાત દિવસ ભગવાન ચરણે રહીએરે, આપ વંછિત દાન ઘણું શું કહીએરે; ખોટ નથી મહારાજ ખજાના માંહારે, દિલ ખોલીને દેવ દેતાં શું જાય રે. . ૩ મે નિરાગી જગનાથ કેમ કે હારે, જગજીવન આધાર બિરૂદ ધરાવે; બાંહ ગ્રાની