________________
[૬૯]
કહે એમ લલના, શેઠ પૂછે ગુરૂને તિહાં રોગ જાવે હવે કેમ, લલના, ભવિ. મારા ગુરૂકહે હવે વિધિ સાંભળે, જે કો શાસ્ત્ર મોજાર; લલના કાતિક શુદિ દિન પંચમી, પુસ્તક આગળ સાર, લલને ભવિ૦ ૩ છે દી પંચ દીવટ તણ, કીજીએ સ્વતિક સાર, લલના નામે નાણસ ગુણણું ગુણે, ચૌવિહાર ઉપવાસ, લલના. ભવિ. | ૪ | પડિકમણાં દોય કીજીએ, દેવવવંદન ત્રણ કાળ; લલના પાંચ વરસ પાંચ માસની, કીજીએ પંચમી સાર, લલના. ભવિ. પ છે તપ ઉજમણું પારણે, કીજીએ વિધિને પ્રપંચ, લલના પુસ્તક આગળ મુકવાં સઘળા વાનાં પાંચ, લલના. ભવિ. છે ૬ પુસ્તક ઠવણી પુજણી, નવકારવાળી પ્રત; લલના લેખણ ખડીયા રાભડા, પાટી કવળી જુક્ત, લલના ભવિ. પછા ધાન્ય ફળાદિક ઢોઈએ, કીજીએ જ્ઞાનની ભક્તિ; લલના ઉજમણું એમ કીજીએ, ભાવથી જેવી શકિત લલના. ભવિ. ૮ ગુરૂ વાણી એમ સાંભળી, પંચમ કીધી તેહ લલને ગુણમંજરી મુંગી ટળી, નીરોગી થઈ દેહ, લલના. ભવિ છે ૯ છે
ઢાળ ૪ થી. [ યાદવરાય જઈ રહ્યો–એ દેશી.] રાજા પૂછે સાધુને રે, વરદત્ત કુમરને અંગ; કોઢ રોગ એ કિમ થયે રે, મુજ ભાખે ભગવંત. સદ્દગુરૂજી ધન્ય તમારું જ્ઞાન ગુરૂ કહે જબુદ્વિપમાં રે, ભરતે શ્રીપુર ગામ વસુનામાં વ્યવહારીએ રે, દે પુત્ર તસ નામ. સદ, છે ૨. વસુસાર ને વસુદેવજી રે, દીક્ષા લીએ ગુરૂ પાસ,