________________
[૬૭] મપૂર ખાસ; ચ૦ રાજા અજિતસેનાભિધ તિહાં કણે, રાણું યશોમતી તાસ. ચ૦ ભાવ ૩ વરદત્ત નામે છે કુંવર તેહને, કઢે વ્યાપી રે દેહ; ચ૦ નાણ વિરાધન કર્મ જે બાંધીયું, ઉદયે આવ્યું રે તેહ. ચ૦ ભાવ ૪ તેણે નયરે સિંહદાસ ગૃહી વસે, કપૂરતિલકા તસ નારી, ચ૦ તસ બેટી ગુણમંજરી રેગિણી, વચને મૂંગી રે ખાસ. ચ૦ ભાવ | ૫ ચઉનાણી વિજયસેન સૂરિશ્વરૂ, આવ્યા તિણ પુર જામ; રાજા શેઠ પ્રમુખ વંદન ગયા, સાંભળી દેશના તામ. ચ૦ ભાવ છે ? પૂછે તિહાં સિંહદાસ ગુરૂ પ્રત્યે, ઉપજ્યાં પુત્રીને રેગ; ચ૦ થઈ મૂંગી વળી પરણેકે નહીં, એ શા કર્મના ભોગ. ચ૦ ભાવ | ૭ ગુરૂ કહે પૂરવ ભવ તમે સાંભળે, ખટક નયરે વસંત; ચ૦ શ્રી જિનદેવ તિહાં વ્યવહારીઓ, સુંદરી ગૃહણને કંત. ચ૦ ભાવ ૫ ૮ બેટા પાંચ થયા હવે તેહને, પુત્રી અતિ ભલી ચાર; ચ ભણવા મૂકયા પાંચે પુત્રને, પણ તે ચપળ અપાર. ચ૦ ભાવ | ૯ |
ઢાળ ૨ જી. (સીહીને ચેલે હે કે-એ દેશી.) તે સુત પાંચે છે કે, પઢણ કરે નહી, રમતાં રમતાં છે કે, દિન જાયે વહી; શીખવે પંડિત હે કે, “છાત્રને સીખ કરી, આવી માતાને છે કે, કહે સુત રૂદન કરી. છે ૧ માત અધ્યારૂ છે કે, અમને મારે ઘણું કામ અમારે છે કે, નહીં ભણવા તણું; પણ માતા કે,
૧ વિદ્યાર્થીને. ૨ શિક્ષા કરીને મારીને. ૩ અધ્યાપક.