________________
૮૦
अमृतसमान आपके वचनका आस्वाद न करके परम आत्मशान्तिको प्राप्त करते हैं ॥३१॥ षट्कायनाथ ! मुनिनाथ ! गुणाधिनाथ !
देवाधिनाथ ! भविनाथ ! शुभैकनाथ ! । अस्मान् प्रबोधय जिनाधिप ! दूरतोपि, किंना स्मितानि कुरुते कुमुदानि चन्द्रः !
(૩૨) હે જિન ભગવાન! છ કાયના નાથ ! મુનિઓના સ્વામી ! જ્ઞાન દર્શન આદિ અનંત ગુણના ધારક! દેવના નાયક! આપ ઘણે દૂર બિરાજે છે તે પણ કૃપા કરી અમને જ્ઞાનસના પૂરથી વિકસિત કરે, કારણ ચંદ્રમાં આકાશમાં ઘણે દૂર છે છતાં શું કુમુદને પ્રફુલ્લિત નથી કરતો ? અર્થાત કરે છે.