________________
कालस्य मान-मखिलं शशि भास्कराभ्यां,
पक्ष-द्वयेन गगने गमनं खगानाम् । तद्वद् भवानपि भवाद् भगवन् ! जनानां,
ज्ञानक्रियोभयवशादिहमुक्तिमाह ॥२२॥ (૨૨) જેમ સમયની એટલે દિવસરાત્રીની જાણ જગતમાં સૂર્ય-ચંદ્રના ઉદય અને અતથી થાય છે, અને જેમ પક્ષીઓ આકાશમાં બે પાંખ વડે ઊડી શકે છે તેમ, હે ભગવન્! ભવ્ય જીવોને સંસારથી ભિન્ન, અવિનાશી મિક્ષ પદ પામવાને માટે જ્ઞાન અને ક્રિયા દ્વારા આપે મોક્ષમાર્ગ બતાવ્યું છે.
जैसे दिनरात्रिरूपी कालका उदय-अस्त