________________
(२१) है प्रभु ! अभयवती पोताना ચક્રથી વિજ્ય કરીને પિતાનું આધિપત્ય છે ખંડમાં જમાવે છે, તેમ આપ પણ આપના સમ્યફ દર્શન, સમ્યક્ ચારિત્રરૂપી ત્રણ રત્નચક્રોના બળથી મિથ્યાત્વને હરી શાસન પ્રણેતા બની આપ ભવ્યજીવને જૈનશાસનના પથ પર ચઢાવે છે.
जैसे चक्रवर्ती अपने प्रधान अस्त्र चक्र रत्नके द्वारा छ खण्डोंको जीतकर उन पर आपना आधिपत्य स्थापित करता हैं उसी प्रकार हे मुनिनाथ ! आप भी अपने सम्यग्ज्ञान, सम्यगू दर्शन और सम्यक्चारित्ररूपी रत्नत्रयरूपी रत्नचक्रके प्रभावसे मिथ्यात्वको दूर कर भव्य जीवोंको जैनशासनके वशवर्ती बनाते हैं ॥२१॥