________________
પરંતુ નૌકા મને કાંઈ ઉત્તર આપતી નથી, આપ પણ નિર્વાણ પામ્યા છે અને સિદ્ધ ગતિમાં બિરાજયા છે, માટે હે પ્રભુ ! આપ જ મને કહે કે આ પ્રશ્નને સંતેષકારક ઉત્તર આપે એ ત્રીજો કોણ છે? (સદ્દગુરુ સિવાય કોઈ ઉત્તર આપી શકશે नही.)
हे मुनिनाथ ! मैं इस नौकाको नित्य पूछता हूँ कि हे नाव ! यह तरने और तारनेकी कला तूने कहा से सीखी ? परन्तु नौका सो कुछ उत्तर देती नहीं और आप भी निर्वाण प्राप्तकर सिद्धगति में विराज रहे हैं, तो हे प्रभु ! आप ही कहो कि इस प्रश्नका सन्तोषकारक उत्तर देनेवाला तीसरा कौन