________________
૪૧
(૧૦) હેતરણતારણ નાથ ! મારું કથન ગુણના પ્રભાવ આદિથી શૂન્ય છે. છતાં તે થન દ્વારા આપના અનુપમ નિર્મળ ગુણા ગવાતા હોવાથી જેમ સ્વાતિ નક્ષત્રમાં પાણીનુ બિન્દુ છીપમાં પડવાથી મેાતી બને છે, તેમ મારું કથન આપના પ્રભાવશાળી નામ અને ગુણાના સુયોગે કરીને આ લોક અને પરલાકમાં દેવ અને મનુષ્યને કલ્યાણનું સાધન થશે.
हे बोधिदाता भगवन्, मेरी वाणी यद्यपि प्रमाण, नय, काव्यरीति और काव्यगुणों से रहित होनेके कारण अलङ्कार रहित है तो भी उस वाणीका प्रयोग मैंने आपकी स्तुतिके निमित्त किया है, अत एव वह देव और मनुष्य