________________
૨૪
सभी प्राणियोंको भय देनेवाला वज्रपातसदृश गर्जन होने लगा, नदियोंमें प्रचण्ड बाढ आने लगी, और विषका धूम फैलने IT | ૧. विद्युत्पातस्तथा व्याधिरुपाधिश्च सहस्रशः । भूकम्पस्तमसाच्छन्नं, नभः पक्षिरुतैर्युतम् ॥१०॥
(૧૦) આટલું તે હજી અધૂરું હોય તેમ લપકારા લેતી વીજળીએ ચારે તરફ પડવા માંડી, જાણે લાવ લશ્કર લઈને આવી હોય, તેમ હજારે આધિ, વ્યાધિ અને ઉપાધિઓ ખડકાવા માંડી, ચારે બાજુ ધરતીકંપ થવા માંડ, ગગનચુંબી ઈમારત ધરાશાયી થવા માંડી. આકાશ